27.5 C
Porbandar
Friday, September 30, 2022
- Advertisement -
- Advertisement -
- Advertisement -

CDPHRએ રજૂ કર્યો ભારતના 7 પાડોશી દેશોનો માનવાધિકાર રિપોર્ટ, હિંદુઓની ઘટી રહેલી વસ્તી અંગે વ્યક્ત કરી ચિંતા…

Must read

પોરબંદર જીલ્લા કલેકટ૨ નો મહત્વનો ચુકાદો લગ્ન પછી પણ વારસ પુત્રીનો હક જતો થઈ શકે નહી,ડેપ્યુટી કલેકટરનો હુકમ રદ… 

પોરબંદર જીલ્લા કલેકટ૨ નો મહત્વનો ચુકાદો લગ્ન પછી પણ વારસ પુત્રીનો હક જતો થઈ શકે નહી,ડેપ્યુટી કલેકટરનો હુકમ રદ... કેસની વિગત મુજબ પોરબંદર તાલુકાના...

શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ?

શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા, જાણો કેવી રીતે શરૂ થઈ આ પ્રથા ? પાવનકારી શ્રાવણ (shravan) માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશભરના શિવાલયો...

ગુજરાત સરકાર દ્રારા પાસાના કાયદામા કરેલ સુધારણા વટહુકમ ૨૦૨૦ અન્વયે ” *૩” ઇસમોની પાસા હેઠળ અટકાયત કરતી પોરબંદર એલ.સી.બી…

ગુજરાત સરકાર દ્રારા પાસાના કાયદામા કરેલ સુધારણા વટહુકમ ૨૦૨૦ અન્વયે " *૩" ઇસમોની પાસા હેઠળ અટકાયત કરતી પોરબંદર એલ.સી.બી... જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર...

પોરબંદર ના ચકચારી સગીરાના અપહરણ અને બળાત્કારની અને રૂપિયા પંદરલાખ પડાવી લેવાની ફરીયાદમાં મુખ્ય તહોમતદાર તથા મદદગારી કરનારને જામીન મુકત કરતી કોર્ટ…

પોરબંદર ના ચકચારી સગીરાના અપહરણ અને બળાત્કારની અને રૂપિયા પંદરલાખ પડાવી લેવાની ફરીયાદમાં મુખ્ય તહોમતદાર તથા મદદગારી કરનારને જામીન મુકત કરતી કોર્ટ... પોરબંદરમાં કમલાબાગ પોલીસ...

સેન્ટર ફોર ડેમોક્રેસી પ્લુરેલિઝ્મ એન્ડ હ્યુમન રાઈટ્સે તિબેટ સહિત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને શ્રીલંકામાં માનવાધિકારને લઈ એક રિપોર્ટ જાહેર કર્યો છે. તમામ દેશોમાં નાગરિક સમાનતા, તેમની ગરિમા, ન્યાય અને લોકશાહીને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. શિક્ષણવિદો, વકીલો, ન્યાયાધીશો, મીડિયાકર્મીઓ અને સંશોધકોની એક ટીમે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમાં ભારતના 7 પાડોશી દેશોમાં માનવાધિકારની જે સ્થિતિ છે તેનો ઉલ્લેખ કરાયો છે જે આ પ્રમાણે છે.

1. પાકિસ્તાન

અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સાથે જ અલ્પસંખ્યક શિયાઓ અને અહમદિયાઓની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. ત્યાં કલમ 298 બી-2 પ્રમાણે અહમદિયા મુસ્લિમો અજાન શબ્દનો ઉપયોગ કરે તે પણ ગુનો છે. ઉપરાંત પાકિસ્તાનનો કાયદાકીય ઢાંચો પણ આંતરરાષ્ટ્રીય નાગરિકો અને રાજકીય અધિકારીઓને અનુરૂપ નથી. ત્યાં ધાર્મિક અલ્પસંખ્યકો- હિંદુ, શીખ અને ઈસાઈ ધર્મની યુવાન મહિલાઓ સાથે અપહરણ, બળાત્કાર, બળજબરીથી ધર્માંતરણ વગેરેનું પ્રમાણ વધારે છે. ઉપરાંત ધાર્મિક અલ્પસંખ્યકોને ડરાવવા અને ધમકાવવામાં પણ આવે છે.

2. બાંગ્લાદેશ

ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર અબુલ બરકતના અહેવાલ પ્રમાણે છેલ્લા 4 દશકામાં દરેક વર્ષે 2,30,612 લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે. તેની સરેરાશ દૈનિક 632 લોકોની છે. જો આ ગતિએ પલાયન ચાલુ રહેશે તો 25 વર્ષ બાદ ત્યાં કોઈ હિંદુ નહીં બચે. 1975માં ત્યાં બંધારણ સંશોધનના માધ્યમથી સેક્યુલરિઝમ શબ્દ હટાવીને કુરાનની પંક્તિઓ રાખવામાં આવી હતી અને 1988માં ઈસ્લામને દેશનો ધર્મ ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ચટગાંવ પર્વતીય ક્ષેત્રની ડેમોગ્રાફીને પણ યોજનાબદ્ધ રીતે બદલી દેવામાં આવી હતી. 1951માં ત્યાંના 90 ટકા લોકો બૌદ્ધ હતા જે 2011માં ઘટીને 55 ટકા રહી ગયેલા.

3. તિબેટ

રિપોર્ટ પ્રમાણે વિવિધ પ્રતિબંધોના માધ્યમથી ચીન તિબેટમાં માનવાધિકારની સ્થિતિ છુપાવવા પ્રયત્ન કરતું આવ્યું છે. ઉપરાંત ચીન તિબેટની સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખ ખતમ કરવા પણ પ્રયત્ન કરી રહ્યું છે.

4. મલેશિયા

મલેશિયામાં ભૂમિપુત્રના પક્ષમાં વિભેદકારી કાયદો છે. ત્યાં સજાતીય અલ્પસંખ્યકોના અધિકારોનું પણ હનન થઈ રહ્યું છે.

5. અફઘાનિસ્તાન

રિપોર્ટમાં અફઘાનિસ્તાનમાં માનવાધિકાર અને અલ્પસંખ્યકો પ્રત્યે વિભેદકારી નીતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અફઘાનિસ્તાનના બંધારણ પ્રમાણે કોઈ મુસ્લિમ વ્યક્તિ જ દેશનો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બની શકે. 1970ની વસ્તી ગણતરી પ્રમાણે ત્યાં 7,00,000 હિંદુ અને શીખ હતા પરંતુ હવે માત્ર 200 પરિવારો જ બચ્યા છે.

6. શ્રીલંકા

શ્રીલંકામાં 26 વર્ષ સુધી ચાલેલા ગૃહ યુદ્ધ દરમિયાન 1 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 20,000 તમિલ ગાયબ થઈ ગયા હતા.

7. ઈન્ડોનેશિયા

છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ડોનેશિયામાં ધાર્મિક કટ્ટરતા અને અસહિષ્ણુતા વધી છે. 2002માં બાલી ખાતે થયેલા વિસ્ફોટોમાં પણ દેશના જ એક મોટા ધાર્મિક ઈસ્લામિક નેતાનું નામ આવ્યું હતું. 2012માં બાલીનુર્ગા હિંદુઓ પર હુમલા સહિત અનેક ઘટનાઓ ધાર્મિક અલ્પસંખ્યકો વિરૂદ્ધ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ divya gujarat24 ન્યૂઝ સાથે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ: FACEBOOK–DIVYA GUJARAT24

આપના મોબાઇલમાં સૌથી ઝડપી સમાચાર મેળવવા માટે જોડાઓ અમારા ફેસબુક ગ્રૂપમાં: FACEBOOK GROUP–DIVYA GUJARAT24

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ: YOUTUBE-DIVYA GUJARAT24

આપના મોબાઇલમાં સૌથી ઝડપી સમાચાર મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં: 8866766666

More articles

Latest article

પેંગોંગ લેકને અડીને ચીને સૈનિકો તૈનાત કરી રાખ્યા છે, સેટેલાઈટ તસવીરોમાં ખુલાસો….

પેંગોંગ લેકને અડીને ચીને સૈનિકો તૈનાત કરી રાખ્યા છે, સેટેલાઈટ તસવીરોમાં ખુલાસો.... લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચેનો તનાવ ઓછો થઈ રહ્યો નથી. બલ્કે ચીન...